Important Instruction
 Notice Board

 

પ્રતીક્ષા યાદીમાં દર્શાવેલ ઉમેદવારોએ તારીખ 20/06/2019 ના રોજ રૂબરૂ કોલ લેટરમાં દર્શાવ્યા મુજબ ના પ્રમાણપત્રો સાથે નીચે દર્શાવેલ સ્થળે હાજર રહેવા જણાવવામા આવે છે.

સ્થળ : કોન્ફરેન્સ હોલ ,બીજો માળ

કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ની કચેરી

બિરસા મુંડા ભવન ,સેક્ટર 10-A

ગાંધીનગર

સમય : 11:00 થી 6:00

ફોન નંબર :- 079 23257703

 Help Line

For Technical Support: 079-23256592

વહીવટી માહિતી માટે 079-23257703

(During working days - 11:00 AM to 6:00 PM)